Kavi Shree Daad Govt. Arts & Commerce College, Paddhari
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

બી.એ./બી.કોમ. સેમેસ્ટર - 5(એટી.કે.ટી) ની તા.૨૦/૦૮/૨૦૨૧નાં રોજનાં પેપરની તારીખ બદલવા બાબત

17/08/2021

આથી બી.એ./બી.કોમ. સેમેસ્ટર - 5(એટી.કે.ટી.) માં જે વિદ્યાર્થીઓને તા.૨૦/૦૮/૨૦૨૧ નાં રોજ પેપર હતું તે પેપર તા.૨૬/૦૮/૨૦૨૧નાં રોજ લેવામાં આવશે. અન્ય પેપર જે તારીખમાં દર્શાવેલ છે ત્યારે જ લેવામાં આવશે. જેની નોંધ લેવી.