Circular
બી.એ./બી.કોમ. સેમેસ્ટર – 5 (૨૦૧૬ & ઓલ્ડ કોર્ષ) એટી.કે.ટી.ની પરીક્ષા બાબત
11/08/2021
આથી બી.એ./બી.કોમ. સેમેસ્ટર – 5 માં એટી.કે.ટી. ધરાવતા વિદ્યાર્થીઓને જણાવવાનું કે, સેમેસ્ટર – 5 એટી.કે.ટી.ની પરીક્ષા તા.૧૭/૦૮/૨૦૨૧થી શરૂ થશે. જેની હોલટીકીટ તા.૧૪/૦૮/૨૦૨૧નાં રોજ સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધીમાં બારી નં-૧ પર થી મેળવી લેવાની રહેશે. જેની નોંધ લેવા વિનંતી.