Circular
તા. ૩૧/૦૭/૨૦૨૧ ના રોજ અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ તથા વિદ્યાર્થી સન્માન સમારંભ મા હાજર રહેવા અંગે
29/07/2021
આથી કોલેજના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તા. ૩૧/૦૭/૨૦૨૧ ના રોજ સવારે ૯ : ૦૦ કલાકે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ તથા વિદ્યાર્થી સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરેલ છે. જેમા ફક્ત કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આઈ-કાર્ડ પહેરીને હાજર રહેવાનું રહેશે. વધુમાં કોવિડ ગાઇડલાઈન મુજબ દરેક વિદ્યાર્થીઓએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે તેમજ સામાજિક અંતર જાળવવાનું રહેશે.