Circular
બી.એ./બી.કોમ. સેમેસ્ટર- ૬ ની પરીક્ષાની હોલટીકીટ બાબત
16/07/2021
આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે, બી.એ./બી.કોમ. સેમેસ્ટર – ૬ ની પરીક્ષા તા.૨૨/૦૭/૨૦૨૧ થી શરુ થશે. જેની હોલટીકીટ તા.૨૦/૦૭/૨૦૨૧ નાં રોજ સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધીમાં બારી નં-૧ પરથી મેળવી લેવાની રહેશે. દરેક વિદ્યાર્થીએ નોટિસ બોર્ડ પરથી પોતાનો સીટનંબર જોઇને જ હોલટીકીટ લેવા આવવું.જેની નોંધ લેવા વિનંતી.