Kavi Shree Daad Govt. Arts & Commerce College, Paddhari
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

બી.એ./બી.કોમ. સેમેસ્ટર - ૧ અને સેમેસ્ટર - ૩ (માત્ર ઓલ્ડકોર્ષ) ની પરીક્ષા અને હોલટીકીટ બાબત

30/06/2021

આથી બી.એ./બી.કોમ. સેમેસ્ટર - ૧ અને સેમેસ્ટર - ૩ (માત્ર ઓલ્ડકોર્ષ) ની પરીક્ષા તા.૦૮/૦૭/૨૦૨૧થી શરુ થશે. જેની હોલટીકીટ તા.૦૧/૦૭/૨૦૨૧નાં રોજ બારી નં-૧ પરથી સમય : ૧૦:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધીમાં આપવામાં આવશે.જેની ખાસ નોંધ લેવા વિનંતી.