Circular
B.A./B.Com. Sem 1 hall ticket બાબત
18/01/2024
B.A./B.Com. Sem 1 ના વિદ્યાર્થીઓ તેમની પરીક્ષાની હોલ ટિકિટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઓફિસિયલ એપ્લિકેશન પરથી ડાઉનલોડ કરી શકશે અથવા અત્રેની કોલેજ(Admin section)ખાતેથી તારીખ 16/01/ 2024 ના રોજ સમય 9 થી 12 દરમિયાન રૂબરૂ મેળવી શકશે.