Circular
શિષ્યવૃત્તિનાં ફોર્મ હાર્ડકોપીમાં કોલેજ ખાતે જમા કરાવવા બાબત
10/10/2022
આથી કોલેજમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીને જણાવવાનું કે, શિષ્યવૃત્તિનાં ફોર્મ હાર્ડકોપીમાં કોલેજ ખાતે જમા કરાવવાની અંતિમ તા.૧૫/૧૦/૨૦૨૨ છે. આથી દરેક વિદ્યાર્થીએ વહેલી તકે કોલેજ ખાતે જમા કરાવી જવા.