Kavi Shree Daad Govt. Arts & Commerce College, Paddhari
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

માર્કશીટ લેવા બાબત

01/08/2022

બી.એ. સેમેસ્ટર - ૫,૩ અને સેમેસ્ટર - ૬ તેમજ બી.કોમ. સેમેસ્ટર - ૫,૩ અને સેમેસ્ટર - ૬ ની માર્કશીટ કોલેજ ખાતે આવી ગયેલ હોય દરેક વિદ્યાર્થીએ બારી નં.- ૧ પર થી ૧૦:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધીમાં લઈ જવાની રહેશે. (માત્ર તમામ સેમેસ્ટરમાં પાસ વિદ્યાર્થીઓની જ સેમેસ્ટર - ૬ ની માર્કશીટ આવેલ છે.)