Circular
તા.૨૧/૦૬/૨૦૨૨ નાં રોજ યોગ દિવસની ઉજવણી નિમિત્તે ફરજિયાત હાજર રહેવા અંગે
20/06/2022
આથી કોલેજમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને જણાવાનું કે, અત્રેની કોલેજ ખાતે તા.૨૧/૦૬/૨૦૨૨ નાં રોજ તાલુકા કક્ષાનાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. આથી દરેક વિદ્યાર્થીએ તા.૨૧/૦૬/૨૦૨૨ નાં રોજ સવારનાં ૦૬:૦૦ કલાકે ફરજિયાત હાજર રહેવું.
નોંધ : કાર્યક્રમમાં યોગને અનુકુળ એવા શક્ય હોય ત્યાં સુધી સફેદ પહેરવેશ સાથે આવવા વિનંતી.
નોંધ : કાર્યક્રમમાં યોગને અનુકુળ એવા શક્ય હોય ત્યાં સુધી સફેદ પહેરવેશ સાથે આવવા વિનંતી.