Kavi Shree Daad Govt. Arts & Commerce College, Paddhari
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

બી.એ./બી.કોમ સેમેસ્ટર - 6 અને સેમેસ્ટર - 4 નાં એસાઈનમેન્ટ બાબત

18/02/2022

બી.એ./બી.કોમ સેમેસ્ટર - 6 અને સેમેસ્ટર - 4 નાં એસાઈનમેન્ટ કોલેજનાં નોટિસ બોર્ડ પર મુકવામાં આવેલ છે. જેની સર્વે વિદ્યાર્થીઓએ નોંધ લેવા વિનંતી.