Kavi Shree Daad Govt. Arts & Commerce College, Paddhari
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

બી.એ./બી.કોમ. સેમેસ્ટર - 4 અને 6 નાં પ્રવેશ ફોર્મ જમા કરાવવાની અંતિમ તારીખ

24/01/2022

આથી જણાવવાનું કે, બી.એ./બી.કોમ. સેમેસ્ટર - 4 અને 6 નાં પ્રવેશફોર્મ ભરવાની અંતિમ તારીખ : ૨૯/૦૧/૨૦૨૨ છે. ત્યારબાદ કોઇપણ વિદ્યાર્થીઓના પ્રવેશફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. જેની ખાસ નોંધ લેવા વિનંતી.