Circular
સેમેસ્ટર - 5 (એ.ટી.કે.ટી.)નાં પરીક્ષા ફોર્મ ભરવાનાં બાકી રહી ગયેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે છેલ્લી તારીખ
29/09/2021
બી.એ./બી.કોમ. સેમેસ્ટર - 5 (એ.ટી.કે.ટી.)નાં પરીક્ષા ફોર્મ ભરવાનાં બાકી રહી ગયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ તા.૩૦/૦૯/૨૦૨૧ નાં સવારે 10:.00 થી 12:00 વાગ્યા સુધીમાં બારી નંબર : ૦૧ પરથી ફોર્મ ભરી જવા.