Kavi Shree Daad Govt. Arts & Commerce College, Paddhari
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

સેમેસ્ટર - ૧ ની પ્રવેશ ફી ની પહોંચ જમા કરાવવા બાબત

24/09/2021

જે વિદ્યાર્થીઓને સેમેસ્ટર -૧ ની પ્રવેશ ફી ની પહોંચ જમા કરાવવાની બાકી છે તેમણે ૧૦:૦૦ થી ૧૨:૦૦ સુધીમાં બારી નં:૦૧ પર પ્રવેશ ફી ની પહોંચ જમા કરાવવાની રહેશે. જેની નોંધ લેવા વિનંતી.