Circular
સેમેસ્ટર - ૧ પ્રવેશફોર્મ જમા કરાવવાની અંતિમ તકની તારીખમાં ફેરફાર અંગે
13/09/2021
બી.એ./બી.કોમ. સેમેસ્ટર - ૧ માં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓની પ્રવેશફોર્મ જમા કરાવવાની તારીખ ૧૪/૦૯/૨૦૨૧ રાખેલ હતી. અતિશય વરસાદને લીધે હવે સેમેસ્ટર - ૧ (અંતિમ તક)નાં પ્રવેશ ફોર્મ તા.૧૬/૦૯/૨૦૨૧ નાં રોજ સવારે 10:00 થી 12:00 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે. તા.૧૪/૦૯/૨૦૨૧નાં રોજ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. જેની ખાસ નોંધ લેવા વિનંતી.