Kavi Shree Daad Govt. Arts & Commerce College, Paddhari
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

સેમેસ્ટર - 5 પરીક્ષા ફોર્મ ભરવાના બાકી રહી ગયેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે તારીખ

13/09/2021

જે વિદ્યાર્થીઓને સેમેસ્ટર - 5 પરીક્ષા ફોર્મ ભરવાના બાકી રહી ગયેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે આજે અતિશય વરસાદ હોવાથી આવતીકાલે તા.૧૪/૦૯/૨૦૨૧ નાં રોજ સેમેસ્ટર - 5 નાં પ્રવેશફોર્મ સ્વીકારવામાં આવશે. જેની નોંધ લેવી. સમય 10:00 થી 12:00